Follows This step
1.first Open your whats app.
2. Then select any person chat.
3. Then Long Press chat botton.
4.Select (Achive) botton.
4. And Then Hide Your Chat to your chat History.
How to Unhide Chat ? (છુપાયેલી ચેટ કઈ રીતે ફરી જોવી?)
1.first Open your whats app.
2.Then select your chat.
3.Then select Achived. and Long press.
4.select UnAchive to complete your process.Android યુઝર્સ આ રીતે છુપાવો ચેટ
1. સૌથી પહેલાં વોટ્સએપ ઓપન કરો અને જેની ચેટ હાઈડ કરવી હોય તેના પર Long press કરો
2. હવે ઉપર જમણી તરફ રહેલાં Archive બટન પર ટેપ કરો
3. આ બટન તમને 3 ડોટની ડાબી તરફ મળશે
હવે તમારી ચેટ Hide થઈ જશે.
Android યુઝર્સ છુપાવેલી ચેટને આ રીતે unhide કરો
1. વોટ્સએપ ઓપન કરો અને scroll કરતાં સૌથી નીચે પહોંચી જાઓ
2. અહીં તમને Archivedનો ઓપ્શન દેખાશે, તેની પર ક્લિક કરો
3. હવે તેને unhide કરવા ઉપર આપેલાં Unarchive બટન પર ટેપ કરો
0 Comments